રાજકોટ: 27.12.2019 ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશન ના અધી/કર્મચારીઓ પ્રોહી/જુગારની સ્પેશિયલ ડ્રાયવ અન્વયે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વાલકેશ્વર સોસાયટી શેરી.7. શિવમ ડેરી પાસે જાહેર રોડ ઉપરથી નિલેશ કેશાભાઇ ગોહેલ જાતે પ્રજાપતિ ઉ.34 રહે સોમનાથ સોસાયટી મેઈન રોડ રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે રાજકોટ ને નશાયુકત હાલતમાં પકડી પાડવામાં આવેલ છે. હિરો હોન્ડા મોટરસાયકલ નં.GJ.13.LL 5756. કબજે કરેલ છે.
રિપોર્ટર: દિલીપ પરમાર રાજકોટ